યશાયા ૪૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “લાચાર અને ગરીબ લોકો પાણી માટે તલપે છે, પણ પાણી નથી. તેઓની જીભ તરસથી સુકાઈ ગઈ છે.+ હું યહોવા તેઓનો પોકાર સાંભળીશ.+ હું ઇઝરાયેલનો ઈશ્વર તેઓને પડતા મૂકીશ નહિ.+
૧૭ “લાચાર અને ગરીબ લોકો પાણી માટે તલપે છે, પણ પાણી નથી. તેઓની જીભ તરસથી સુકાઈ ગઈ છે.+ હું યહોવા તેઓનો પોકાર સાંભળીશ.+ હું ઇઝરાયેલનો ઈશ્વર તેઓને પડતા મૂકીશ નહિ.+