પ્રકટીકરણ ૨૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પછી તેમણે મને કહ્યું: “એ શબ્દો પૂરા થઈ ગયા છે! હું આલ્ફા અને ઓમેગા* છું, શરૂઆત અને અંત છું.+ જે કોઈ તરસ્યો છે, તેને હું જીવનના પાણીના ઝરણામાંથી* મફત આપીશ.+ પ્રકટીકરણ ૨૨:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પવિત્ર શક્તિ અને કન્યા+ કહે છે, “આવ!” જે કોઈ સાંભળે એ કહે, “આવ!” જે કોઈ તરસ્યો છે એ આવે.+ જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.+
૬ પછી તેમણે મને કહ્યું: “એ શબ્દો પૂરા થઈ ગયા છે! હું આલ્ફા અને ઓમેગા* છું, શરૂઆત અને અંત છું.+ જે કોઈ તરસ્યો છે, તેને હું જીવનના પાણીના ઝરણામાંથી* મફત આપીશ.+
૧૭ પવિત્ર શક્તિ અને કન્યા+ કહે છે, “આવ!” જે કોઈ સાંભળે એ કહે, “આવ!” જે કોઈ તરસ્યો છે એ આવે.+ જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.+