ગીતશાસ્ત્ર ૧૦૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ જેમ ધરતીથી આકાશની ઊંચાઈ માપી શકાતી નથી,તેમ ઈશ્વરનો ડર રાખનારાઓ માટેનો તેમનો અતૂટ પ્રેમ માપી શકાતો નથી.+
૧૧ જેમ ધરતીથી આકાશની ઊંચાઈ માપી શકાતી નથી,તેમ ઈશ્વરનો ડર રાખનારાઓ માટેનો તેમનો અતૂટ પ્રેમ માપી શકાતો નથી.+