વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧૯:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “‘તમે કોઈને અન્યાય ન કરો. તમે ગરીબની તરફદારી ન કરો અને અમીરનો પક્ષ ન લો.+ તમે અદ્દલ ન્યાય કરો.

  • પુનર્નિયમ ૧:૧૬, ૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ “એ સમયે મેં તમારા ન્યાયાધીશોને* આજ્ઞા આપી હતી, ‘જ્યારે તમારા ભાઈઓ તમારી આગળ મુકદ્દમો રજૂ કરે, ત્યારે તમે અદ્દલ ન્યાય કરો,+ પછી ભલે એ બે ઇઝરાયેલીઓ વચ્ચે હોય કે ઇઝરાયેલી અને તમારી સાથે રહેતા પરદેશી વચ્ચે હોય.+ ૧૭ ન્યાય કરો ત્યારે તમે પક્ષપાત ન કરો.+ જેમ તમે મોટા માણસની વાત સાંભળો છો, તેમ નાના માણસની પણ વાત સાંભળો.+ તમે માણસોનો ડર ન રાખો,+ કેમ કે તમે ઈશ્વર તરફથી ન્યાય કરો છો.+ જો કોઈ મુકદ્દમો ખૂબ અઘરો લાગે, તો તમે એ મારી પાસે લાવજો અને હું એ સાંભળીશ.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો