-
આમોસ ૨:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેઓ દીન-દુખિયાનું માથું ધૂળમાં રગદોળે છે+
અને નમ્ર લોકોનો માર્ગ રોકી દે છે.+
બાપ-દીકરો એક જ યુવતી સાથે જાતીય સંબંધ બાંધે છે,
આમ તેઓ મારા પવિત્ર નામનું અપમાન કરે છે.
૮ ગીરવે લીધેલાં વસ્ત્રને+ તેઓ વેદીઓ*+ આગળ પાથરે છે અને એના પર સૂઈ જાય છે,
દંડમાં મળેલા પૈસાથી તેઓ દ્રાક્ષદારૂ ખરીદે છે અને પોતાના દેવોના મંદિરમાં* એ પીએ છે.’
-