-
હોશિયા ૯:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ હિસાબ લેવાના દિવસો આવશે,+
બદલો લેવાના દિવસો આવશે,
ઇઝરાયેલને એની જાણ થશે.
તેઓના પ્રબોધકો મૂર્ખ સાબિત થશે, તેઓના પ્રેરિતો ગાંડા થઈ જશે,
તારી સામે દુશ્મનાવટ વધી છે, કેમ કે તારા અપરાધો ઘણા છે.”
-