યશાયા ૫:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ એટલે યહોવાનો ગુસ્સો પોતાના લોકો પર સળગી ઊઠ્યો છે. તેઓ પર તે હાથ ઉગામશે અને તેઓને સજા કરશે.+ પહાડો કાંપશે અને તેઓનાં શબરસ્તાઓમાં કચરાની જેમ પડી રહેશે.+ આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી. તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે. યશાયા ૯:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પૂર્વથી સિરિયા અને પશ્ચિમથી પલિસ્તીઓ ચઢી આવશે.+ તેઓ મોઢું ખોલીને ઇઝરાયેલને ગળી જશે.+ આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી. તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.+
૨૫ એટલે યહોવાનો ગુસ્સો પોતાના લોકો પર સળગી ઊઠ્યો છે. તેઓ પર તે હાથ ઉગામશે અને તેઓને સજા કરશે.+ પહાડો કાંપશે અને તેઓનાં શબરસ્તાઓમાં કચરાની જેમ પડી રહેશે.+ આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી. તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.
૧૨ પૂર્વથી સિરિયા અને પશ્ચિમથી પલિસ્તીઓ ચઢી આવશે.+ તેઓ મોઢું ખોલીને ઇઝરાયેલને ગળી જશે.+ આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી. તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.+