વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૮:૪૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૫ “જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમણે આપેલી આજ્ઞાઓ અને નિયમો નહિ પાળો,+ તો એ બધા શ્રાપ+ તમારા પર આવી પડશે અને તમારો નાશ નહિ થાય+ ત્યાં સુધી એ તમારો પીછો નહિ છોડે.

  • પુનર્નિયમ ૨૮:૬૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૩ “એક સમયે તમારું ભલું કરવામાં અને તમારી આબાદી વધારવામાં યહોવાને ખુશી થતી હતી. હવે એટલી જ ખુશી યહોવાને તમારો નાશ કરવામાં અને તમારો સંહાર કરવામાં થશે. તમે જે દેશને કબજે કરવાના છો, એમાંથી તમને તગેડી મૂકવામાં આવશે.

  • ૨ રાજાઓ ૧૭:૨૨, ૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ યરોબઆમે જે પાપ કર્યાં હતાં, એ કરવાનું ઇઝરાયેલીઓએ ચાલુ રાખ્યું.+ તેઓએ એમ કરવાનું છોડ્યું નહિ. ૨૩ એટલે યહોવાએ પોતાના બધા પ્રબોધકો દ્વારા કહ્યું હતું તેમ, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.+ ઇઝરાયેલીઓને પોતાના દેશમાંથી ગુલામ તરીકે આશ્શૂર દેશ લઈ જવામાં આવ્યા.+ તેઓ આજ સુધી ત્યાં જ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો