-
૨ રાજાઓ ૧૮:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ રાબશાકેહે તેઓને કહ્યું: “હિઝકિયાને જણાવો કે ‘આશ્શૂરના રાજાધિરાજ પૂછે છે, “તું કોના પર ભરોસો રાખીને બેઠો છે?+
-
-
૨ રાજાઓ ૧૮:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ જો તું આવું નથી કરી શકતો, તો અમારા સૈન્ય સામે કેવી રીતે લડી શકીશ? ભલે તું ઇજિપ્તના બધા રથો અને ઘોડેસવારો લઈ આવે, તોપણ મારા માલિકના સેવકોમાંના સૌથી મામૂલી અધિકારીને પણ તું હરાવી નહિ શકે.
-