આમોસ ૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ કાલ્નેહ શહેર જાઓ અને જુઓ. ત્યાંથી મોટા શહેર હમાથ જાઓ+અને પલિસ્તીઓના શહેર ગાથ જાઓ. શું તેઓ આ રાજ્યો* કરતાં વધારે સારાં છે? અથવા શું તેઓનો વિસ્તાર તમારા કરતાં વધારે મોટો છે?
૨ કાલ્નેહ શહેર જાઓ અને જુઓ. ત્યાંથી મોટા શહેર હમાથ જાઓ+અને પલિસ્તીઓના શહેર ગાથ જાઓ. શું તેઓ આ રાજ્યો* કરતાં વધારે સારાં છે? અથવા શું તેઓનો વિસ્તાર તમારા કરતાં વધારે મોટો છે?