૨ રાજાઓ ૧૭:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ આશ્શૂરના રાજાએ સમરૂનમાં ઇઝરાયેલીઓની જગ્યાએ બાબેલોન, કૂથ, આવ્વા, હમાથ અને સફાર્વાઈમના+ લોકોને વસાવ્યા. તેઓ સમરૂનનાં શહેરો પર કબજો જમાવીને એમાં રહેવા લાગ્યા.
૨૪ આશ્શૂરના રાજાએ સમરૂનમાં ઇઝરાયેલીઓની જગ્યાએ બાબેલોન, કૂથ, આવ્વા, હમાથ અને સફાર્વાઈમના+ લોકોને વસાવ્યા. તેઓ સમરૂનનાં શહેરો પર કબજો જમાવીને એમાં રહેવા લાગ્યા.