-
૨ કાળવૃત્તાંત ૩૨:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ સાન્હેરીબના સેવકો સાચા ઈશ્વર યહોવા વિરુદ્ધ અને ઈશ્વરભક્ત હિઝકિયા વિરુદ્ધ મન ફાવે એમ બોલ્યા.
-
-
૨ કાળવૃત્તાંત ૩૨:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ પૃથ્વી પરના દેવો, જે માણસના હાથની કરામત છે, તેઓ વિશે સેવકો મન ફાવે એમ બોલ્યા હતા. એ જ રીતે તેઓ યરૂશાલેમના ઈશ્વર વિરુદ્ધ પણ બોલ્યા.
-