-
હોશિયા ૧:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ “ઇઝરાયેલના લોકોની* સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય, ન તો ગણી શકાય.+ જે જગ્યાએ તેઓને કહેવામાં આવ્યું હતું, ‘તમે મારા લોકો નથી,’+ ત્યાં તેઓને કહેવામાં આવશે, ‘તમે જીવતા ઈશ્વરના દીકરાઓ છો.’+ ૧૧ યહૂદાના અને ઇઝરાયેલના લોકોને ભેગા કરીને એક કરવામાં આવશે.+ તેઓ પોતાના માટે એક આગેવાન પસંદ કરશે અને તેઓ દેશમાંથી બહાર નીકળી આવશે. એ દિવસ યિઝ્રએલ માટે ખાસ હશે.+
-