રોમનો ૯:૨૭, ૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ યશાયા પ્રબોધક ઇઝરાયેલ વિશે પોકાર કરે છે: “ભલે ઇઝરાયેલના દીકરાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી હોય, તોપણ બહુ થોડાને જ બચાવવામાં આવશે.+ ૨૮ કેમ કે યહોવા* પૃથ્વીનો ન્યાય કરશે, પૂરેપૂરો ન્યાય કરશે અને જલદી જ એને સજા ફટકારશે.”+
૨૭ યશાયા પ્રબોધક ઇઝરાયેલ વિશે પોકાર કરે છે: “ભલે ઇઝરાયેલના દીકરાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી હોય, તોપણ બહુ થોડાને જ બચાવવામાં આવશે.+ ૨૮ કેમ કે યહોવા* પૃથ્વીનો ન્યાય કરશે, પૂરેપૂરો ન્યાય કરશે અને જલદી જ એને સજા ફટકારશે.”+