-
નિર્ગમન ૧૪:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ પછી ઇજિપ્તનો રાજા ઇઝરાયેલીઓ વિશે કહેશે, ‘તેઓ આમતેમ ભટકી રહ્યા છે. વેરાન પ્રદેશમાં તેઓ સપડાઈ ગયા છે.’
-
-
નિર્ગમન ૧૪:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ રાજા પોતાના બધા રથો, ઘોડેસવારો અને સૈનિકો સાથે ઇઝરાયેલીઓનો પીછો કરતો કરતો+ તેઓની નજીક પહોંચ્યો. એ વખતે ઇઝરાયેલીઓએ સમુદ્ર પાસે પીહાહીરોથ નજીક છાવણી નાખી હતી, જે બઆલ-સફોન સામે હતું.
-