-
નિર્ગમન ૧૪:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ મૂસાએ તરત જ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પાછો હતો એવો થઈ ગયો. ઇજિપ્તવાસીઓ ત્યાંથી નાસતા હતા ત્યારે, યહોવાએ તેઓને સમુદ્રમાં ડુબાડી દીધા.+
-