યશાયા ૯:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મિદ્યાનના દિવસોમાં કર્યું હતું તેમ,+તમે તેઓની ભારે ઝૂંસરી,* તેઓના ખભા પરની લાઠીઅને તેઓના જુલમીઓની લાકડીના ટુકડે-ટુકડા કરી નાખ્યા છે. નાહૂમ ૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હું તારી ગરદન પરથી તેની ઝૂંસરી* ભાંગી નાખીશ,+તારા બંધનોના બે ટુકડા કરી નાખીશ.
૪ મિદ્યાનના દિવસોમાં કર્યું હતું તેમ,+તમે તેઓની ભારે ઝૂંસરી,* તેઓના ખભા પરની લાઠીઅને તેઓના જુલમીઓની લાકડીના ટુકડે-ટુકડા કરી નાખ્યા છે.