૨ રાજાઓ ૧૯:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ એ જ રાતે યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા.+ લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+ યશાયા ૩૭:૩૫, ૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ ‘હું મારા માટે અને મારા સેવક દાઉદ માટે+આ શહેરની રક્ષા કરીશ,+ એને બચાવીશ.’”+ ૩૬ પછી યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા. લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+
૩૫ એ જ રાતે યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા.+ લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+
૩૫ ‘હું મારા માટે અને મારા સેવક દાઉદ માટે+આ શહેરની રક્ષા કરીશ,+ એને બચાવીશ.’”+ ૩૬ પછી યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા. લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+