વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૨૧:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે, ઇઝરાયેલીઓએ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને એ શહેરો અને એનાં ગૌચરો વહેંચી આપ્યાં.+

  • યહોશુઆ ૨૧:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ બિન્યામીન કુળમાંથી ગિબયોન,+ ગેબા,+

  • ૨ કાળવૃત્તાંત ૧૬:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ રાજા આસાએ યહૂદાના બધા લોકોને ભેગા કર્યા. બાશા જે પથ્થરો અને લાકડાંથી રામા+ ફરતે કોટ બાંધતો હતો,+ એ બધું તેઓ ઉઠાવી લાવ્યા. રાજા આસાએ એનાથી ગેબા+ ફરતે અને મિસ્પાહ+ ફરતે કોટ બાંધ્યા.*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો