ઝખાર્યા ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “ફરી એક વાર પોકાર કર, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “મારાં શહેરો ફરી સમૃદ્ધ થશે. યહોવા ફરીથી સિયોનને દિલાસો આપશે+ અને ફરી યરૂશાલેમને પસંદ કરશે.”’”+
૧૭ “ફરી એક વાર પોકાર કર, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “મારાં શહેરો ફરી સમૃદ્ધ થશે. યહોવા ફરીથી સિયોનને દિલાસો આપશે+ અને ફરી યરૂશાલેમને પસંદ કરશે.”’”+