ગીતશાસ્ત્ર ૪૮:૧-૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૮ આપણા ઈશ્વરના શહેરમાં, તેમના પવિત્ર પર્વત પરયહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે. ૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+ ૩ એ શહેરના મજબૂત મિનારાઓમાંઈશ્વરે જાહેર કર્યું છે કે પોતે સલામત આશરો* છે.+ ગીતશાસ્ત્ર ૮૭:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮૭ ઈશ્વરના શહેરનો પાયો પવિત્ર પર્વતોમાં છે.+ ૨ યહોવાને યાકૂબના બધા તંબુઓ કરતાં,સિયોનના દરવાજા વધારે વહાલા છે.+ ગીતશાસ્ત્ર ૧૩૨:૧૩, ૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવાએ સિયોન પસંદ કર્યું છે.+ તેમણે પોતાના રહેઠાણ માટે એની તમન્ના રાખતા કહ્યું:+ ૧૪ “આ મારું કાયમ માટેનું રહેઠાણ છે. હું અહીં રહીશ,+ કેમ કે એ જ મારી તમન્ના છે.
૪૮ આપણા ઈશ્વરના શહેરમાં, તેમના પવિત્ર પર્વત પરયહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે. ૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+ ૩ એ શહેરના મજબૂત મિનારાઓમાંઈશ્વરે જાહેર કર્યું છે કે પોતે સલામત આશરો* છે.+
૮૭ ઈશ્વરના શહેરનો પાયો પવિત્ર પર્વતોમાં છે.+ ૨ યહોવાને યાકૂબના બધા તંબુઓ કરતાં,સિયોનના દરવાજા વધારે વહાલા છે.+
૧૩ યહોવાએ સિયોન પસંદ કર્યું છે.+ તેમણે પોતાના રહેઠાણ માટે એની તમન્ના રાખતા કહ્યું:+ ૧૪ “આ મારું કાયમ માટેનું રહેઠાણ છે. હું અહીં રહીશ,+ કેમ કે એ જ મારી તમન્ના છે.