૨ શમુએલ ૭:૧૬, ૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તારું ઘર અને તારું રાજ્ય હંમેશ માટે સલામત રહેશે. તારી રાજગાદી કાયમ માટે ટકી રહેશે.”’”+ ૧૭ નાથાને દાઉદને એ સંદેશો આપ્યો અને આખા દર્શન વિશે જણાવ્યું.+
૧૬ તારું ઘર અને તારું રાજ્ય હંમેશ માટે સલામત રહેશે. તારી રાજગાદી કાયમ માટે ટકી રહેશે.”’”+ ૧૭ નાથાને દાઉદને એ સંદેશો આપ્યો અને આખા દર્શન વિશે જણાવ્યું.+