આમોસ ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “યહોવા કહે છે, ‘“મોઆબે વારંવાર* ગુના કર્યા છે,*+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ. ચૂનો મેળવવા તેણે અદોમના રાજાનાં હાડકાં બાળી નાખ્યાં છે.
૨ “યહોવા કહે છે, ‘“મોઆબે વારંવાર* ગુના કર્યા છે,*+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ. ચૂનો મેળવવા તેણે અદોમના રાજાનાં હાડકાં બાળી નાખ્યાં છે.