-
૨ રાજાઓ ૩:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ મોઆબીઓ ઇઝરાયેલીઓની છાવણીમાં ઘૂસી ગયા. ઇઝરાયેલીઓએ સામે હુમલો કર્યો અને તેઓની કતલ કરવા લાગ્યા. મોઆબીઓ ભાગવા લાગ્યા.+ ઇઝરાયેલીઓ તેઓને મારતાં મારતાં છેક મોઆબની અંદર ઘૂસી ગયા. ૨૫ તેઓએ શહેરો તોડી પાડ્યાં અને સારી જમીન પર પથ્થરો નાખીને ઢગલો કરી દીધો. તેઓએ બધા ઝરા પૂરી દીધા.+ બધાં સારાં વૃક્ષો કાપી નાખ્યાં.+ આખરે પથ્થરના કોટવાળું કીર-હરેસેથ શહેર+ રહી ગયું. પણ ગોફણ ચલાવનારાઓએ એને ઘેરી લીધું અને પથ્થરનો મારો ચલાવીને તોડી પાડ્યું.
-