-
યર્મિયા ૪૮:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ હે મોઆબ, તું તારાં કામો અને તારા ખજાના પર ભરોસો રાખે છે,
એટલે તને પણ કબજે કરવામાં આવશે.
-
-
યર્મિયા ૪૮:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ યહોવા કહે છે, ‘ભક્તિ-સ્થળ પર અર્પણ ચઢાવનારનો
અને પોતાના દેવને બલિદાન ચઢાવનારનો
હું મોઆબમાંથી નાશ કરીશ.
-