વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૩:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ બાબેલોન બધાં રાજ્યોમાં સૌથી ભવ્ય છે,*+

      ખાલદીઓની* શોભા અને તેઓનું ગૌરવ છે.+

      પણ એના હાલ સદોમ અને ગમોરાહ જેવા થશે, જેઓનો ઈશ્વરે વિનાશ કર્યો હતો.+

  • હબાક્કૂક ૧:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ જુઓ, હું ખાલદીઓને* ઊભા કરું છું,+

      તેઓ ક્રૂર છે અને ઉતાવળે ચઢી આવે છે.

      પારકાઓનાં ઘર પચાવી પાડવા,+

      તેઓ પૃથ્વીના છેડા સુધી ફરી વળે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો