વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૫:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મને કહ્યું: “તું મારા હાથમાંથી મારા ક્રોધના દ્રાક્ષદારૂનો પ્યાલો લે અને હું જે પ્રજાઓમાં તને મોકલું તેઓને પિવડાવ.

  • યોએલ ૩:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “ઓ પ્રજાઓ, ઊઠો અને યહોશાફાટની ખીણમાં આવો,

      કેમ કે ત્યાં બેસીને હું આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરીશ.+

  • સફાન્યા ૩:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ યહોવા જાહેર કરે છે, ‘હું લોકો પર હુમલો કરું અને તેઓની સંપત્તિ લૂંટવા આવું* એ દિવસ સુધી,

      તમે આતુરતાથી* મારી રાહ જુઓ.+

      કેમ કે મેં દેશોને ભેગા કરવાનું, રાજ્યોને એકઠા કરવાનું નક્કી કર્યું છે,

      જેથી હું મારો રોષ, મારો સળગતો કોપ તેઓ પર રેડી દઉં.+

      મારા ક્રોધની જ્વાળાથી આખી પૃથ્વી ભસ્મ થઈ જશે.+

  • ઝખાર્યા ૧૪:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “યહોવા એ દેશો સામે લડવા નીકળશે+ અને અગાઉ તે યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તેઓ સામે લડશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો