યશાયા ૩૦:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ જુઓ! યહોવા* દૂર દૂરથી આવે છે. તે બળતા રોષ અને કાળાં વાદળો સાથે આવે છે. તેમના હોઠ પર ભારે કોપ છે,તેમની જીભ ભસ્મ કરતી આગ જેવી છે.+ નાહૂમ ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવા* ઈશ્વર ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ* કરવામાં આવે.+ યહોવા બદલો લે છે અને પોતાનો કોપ રેડવા તૈયાર છે.+ યહોવા પોતાના દુશ્મનો સામે વેર વાળે છે,તે પોતાના વેરીઓ માટે ક્રોધ ભરી રાખે છે અને બદલો લે છે.
૨૭ જુઓ! યહોવા* દૂર દૂરથી આવે છે. તે બળતા રોષ અને કાળાં વાદળો સાથે આવે છે. તેમના હોઠ પર ભારે કોપ છે,તેમની જીભ ભસ્મ કરતી આગ જેવી છે.+
૨ યહોવા* ઈશ્વર ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ* કરવામાં આવે.+ યહોવા બદલો લે છે અને પોતાનો કોપ રેડવા તૈયાર છે.+ યહોવા પોતાના દુશ્મનો સામે વેર વાળે છે,તે પોતાના વેરીઓ માટે ક્રોધ ભરી રાખે છે અને બદલો લે છે.