-
યર્મિયા ૨૫:૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૩ “‘એ દિવસે યહોવાથી માર્યા ગયેલા લોકોની લાશો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડી હશે. તેઓ માટે વિલાપ કરવામાં નહિ આવે. તેઓને ભેગા કરવામાં નહિ આવે કે દાટવામાં નહિ આવે. તેઓ જમીન પર ખાતર બની જશે.’
-