હઝકિયેલ ૩૯:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તું ઇઝરાયેલના પર્વતો પર માર્યો જઈશ.+ તારાં બધાં લશ્કરો અને તારી સાથે આવેલા લોકો પણ માર્યાં જશે. હું તમને શિકારી પક્ષીઓ અને જંગલી જાનવરોનો ખોરાક બનાવી દઈશ.”’+
૪ તું ઇઝરાયેલના પર્વતો પર માર્યો જઈશ.+ તારાં બધાં લશ્કરો અને તારી સાથે આવેલા લોકો પણ માર્યાં જશે. હું તમને શિકારી પક્ષીઓ અને જંગલી જાનવરોનો ખોરાક બનાવી દઈશ.”’+