-
ગીતશાસ્ત્ર ૧૩૭:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ હે યહોવા, યાદ કરો!
યરૂશાલેમનું પતન થયું ત્યારે, અદોમીઓએ કહ્યું હતું:
“એને પાડી નાખો! એના પાયા તોડીને એને જમીનદોસ્ત કરી નાખો!”+
-
-
યર્મિયા ૪૯:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ અદોમ માટે સંદેશો. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“શું તેમાનમાં+ બુદ્ધિનો દુકાળ પડ્યો છે?
શું સમજુ માણસો પાસે સલાહ ખૂટી ગઈ છે?
શું તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે?
-