વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૬૩:૧-૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૩ અદોમથી+ આ કોણ આવે છે?

      બોસરાહથી+ ભપકાદાર* કપડાં પહેરીને,

      ભવ્ય પોશાક પહેરીને,

      પુષ્કળ તાકાત સાથે કોણ આવે છે?

      “એ તો હું છું, હું* સાચું બોલનાર છું,

      મારી પાસે બચાવવાની મહાન શક્તિ છે.”

       ૨ તમારાં કપડાં લાલ કેમ છે?

      દ્રાક્ષાકુંડ ખૂંદનારનાં કપડાં જેવાં કેમ છે?+

       ૩ “મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે.

      લોકોમાંથી કોઈએ મને સાથ ન આપ્યો.

      મારા ગુસ્સામાં મેં દુશ્મનોને ખૂંદી નાખ્યા,

      મારા ક્રોધમાં મેં તેઓને કચડી નાખ્યા.+

      તેઓના લોહીના છાંટા મારાં કપડાં પર ઊડ્યા

      અને મારાં બધાં કપડાં એનાથી રંગાઈ ગયાં.

  • ઓબાદ્યા ૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ યહોવા જાહેર કરે છે, “એ દિવસે,

      હું અદોમના બુદ્ધિશાળી માણસોનો નાશ કરીશ,+

      એસાવના પહાડી વિસ્તારના સમજદાર લોકોનો સફાયો કરીશ.

       ૯ હે તેમાન,+ તારા શૂરવીરો થરથર કાંપશે,+

      કેમ કે એસાવના પહાડી વિસ્તારનો એકેએક માણસ માર્યો જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો