યશાયા ૩૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ચિંતામાં ડૂબી ગયેલા લોકોને* કહો: “હિંમત રાખો. ગભરાશો નહિ. જુઓ! ખુદ તમારા ઈશ્વર વેર વાળવા આવશે. ઈશ્વર બદલો લેવા આવશે.+ તે આવશે અને તમને બચાવશે.”+
૪ ચિંતામાં ડૂબી ગયેલા લોકોને* કહો: “હિંમત રાખો. ગભરાશો નહિ. જુઓ! ખુદ તમારા ઈશ્વર વેર વાળવા આવશે. ઈશ્વર બદલો લેવા આવશે.+ તે આવશે અને તમને બચાવશે.”+