યશાયા ૬૦:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ ગંધતરુના* ઝાડ, ભદ્રાક્ષના ઝાડ અને સરુના ઝાડ સાથે+તને લબાનોનનું ગૌરવ સોંપવામાં આવશે,+જેથી મારી પવિત્ર જગ્યા સુંદર બનાવવામાં આવે. હું મારા પગના આસનને મહિમાથી ભરી દઈશ.+
૧૩ ગંધતરુના* ઝાડ, ભદ્રાક્ષના ઝાડ અને સરુના ઝાડ સાથે+તને લબાનોનનું ગૌરવ સોંપવામાં આવશે,+જેથી મારી પવિત્ર જગ્યા સુંદર બનાવવામાં આવે. હું મારા પગના આસનને મહિમાથી ભરી દઈશ.+