યર્મિયા ૫૦:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ હું ઇઝરાયેલને તેનાં ગૌચરોમાં* પાછો લાવીશ.+ તે કાર્મેલ અને બાશાન પર ચરશે.+ તે એફ્રાઈમ+ અને ગિલયાદનાં+ પહાડો પર પેટ ભરીને ખાશે.’”
૧૯ હું ઇઝરાયેલને તેનાં ગૌચરોમાં* પાછો લાવીશ.+ તે કાર્મેલ અને બાશાન પર ચરશે.+ તે એફ્રાઈમ+ અને ગિલયાદનાં+ પહાડો પર પેટ ભરીને ખાશે.’”