યશાયા ૩૦:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ જ્યારે પ્રજા સિયોનમાં, યરૂશાલેમમાં રહેશે,+ ત્યારે તું નહિ રડે.+ તું મદદનો પોકાર કરે કે તરત તે તારા પર કૃપા કરશે. તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.+ યશાયા ૬૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ યરૂશાલેમને લીધે હું આનંદ કરીશ, મારા લોકોને લીધે હું ખુશી મનાવીશ.+ હવેથી એમાં રડવાનો કે વિલાપનો અવાજ સંભળાશે નહિ.”+
૧૯ જ્યારે પ્રજા સિયોનમાં, યરૂશાલેમમાં રહેશે,+ ત્યારે તું નહિ રડે.+ તું મદદનો પોકાર કરે કે તરત તે તારા પર કૃપા કરશે. તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.+
૧૯ યરૂશાલેમને લીધે હું આનંદ કરીશ, મારા લોકોને લીધે હું ખુશી મનાવીશ.+ હવેથી એમાં રડવાનો કે વિલાપનો અવાજ સંભળાશે નહિ.”+