વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૮:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ હિઝકિયાની વાત માનીને યહોવામાં ભરોસો ન મૂકતા કે “યહોવા ચોક્કસ આપણને બચાવશે. તે આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં જવા દેશે નહિ.”+

  • ૨ રાજાઓ ૧૮:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ બધા દેવોમાં એવો કોણ છે, જેણે પોતાના દેશને મારા હાથમાંથી બચાવ્યો છે? તો પછી યહોવા કઈ રીતે મારા હાથમાંથી યરૂશાલેમને બચાવશે?”’”+

  • યશાયા ૧૦:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં યહોવા પોતાનું ધાર્યું કામ પૂરું કરશે. પછી તે* આશ્શૂરના રાજાને શિક્ષા કરશે, કેમ કે તેનું દિલ મગરૂર છે, તેની આંખો ઘમંડ અને અભિમાનથી ભરેલી છે.+ ૧૩ રાજા કહે છે:

      ‘હું મારી પોતાની શક્તિથી આ કરીશ.

      હું મારી બુદ્ધિથી એમ કરીશ, કેમ કે હું બુદ્ધિશાળી છું.

      હું લોકોની સરહદો ખસેડી નાખીશ,+

      તેઓની ધનદોલત લૂંટી લઈશ.+

      એક શૂરવીરની જેમ હું તેઓને જીતી લઈશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો