૨ રાજાઓ ૧૯:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ આમોઝના દીકરા યશાયાએ હિઝકિયાને આ સંદેશો મોકલ્યો: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિશે+ તેં કરેલી પ્રાર્થના મેં સાંભળી છે.+ યશાયા ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ યહૂદા અને યરૂશાલેમ વિશે આમોઝના દીકરા યશાયાએ+ દર્શન જોયું. યહૂદાના રાજાઓ+ ઉઝ્ઝિયા,+ યોથામ,+ આહાઝ+ અને હિઝકિયાના+ શાસન દરમિયાન તેણે જોયેલું દર્શન આ હતું:
૨૦ આમોઝના દીકરા યશાયાએ હિઝકિયાને આ સંદેશો મોકલ્યો: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિશે+ તેં કરેલી પ્રાર્થના મેં સાંભળી છે.+
૧ યહૂદા અને યરૂશાલેમ વિશે આમોઝના દીકરા યશાયાએ+ દર્શન જોયું. યહૂદાના રાજાઓ+ ઉઝ્ઝિયા,+ યોથામ,+ આહાઝ+ અને હિઝકિયાના+ શાસન દરમિયાન તેણે જોયેલું દર્શન આ હતું: