વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૧૩:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ મેં લેવીઓને કહ્યું કે તેઓ સાબ્બાથના દિવસને પવિત્ર રાખવા+ નિયમિત રીતે પોતાને શુદ્ધ કરે અને દરવાજે પહેરો ભરે. હે મારા ઈશ્વર, મારું આ કામ યાદ રાખજો, મારા પર દયા કરજો, કેમ કે તમે અતૂટ પ્રેમના* સાગર છો.+

  • ગીતશાસ્ત્ર ૨૦:૧-૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ સંકટના દિવસે યહોવા તમને* જવાબ આપે,

      યાકૂબના ઈશ્વરનું નામ તમારું રક્ષણ કરે.+

       ૨ પવિત્ર સ્થાનમાંથી* તે તમને સહાય મોકલે,+

      સિયોનમાંથી તે તમને ટકાવી રાખે.+

       ૩ તમારાં બધાં ભેટ-અર્પણો તે યાદ રાખે,

      તમે ચઢાવેલું અગ્‍નિ-અર્પણ* તે રાજીખુશીથી સ્વીકારે. (સેલાહ)

  • હિબ્રૂઓ ૬:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ કેમ કે ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય.+ તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો