ગીતશાસ્ત્ર ૧૪૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ માણસનો શ્વાસ* બંધ થઈ જાય છે અને તે પાછો ભૂમિમાં મળી જાય છે;+એ જ દિવસે તેના વિચારો નાશ પામે છે.+ સભાશિક્ષક ૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ જેમ માણસ પોતાનો શ્વાસ* રોકી શકતો નથી, તેમ તે મરણના દિવસને પણ રોકી શકતો નથી.+ જેમ યુદ્ધમાં ગયેલો સૈનિક ફરજમાંથી છટકી શકતો નથી, તેમ માણસ દુષ્ટ કામો કરીને છટકી શકતો નથી.*
૮ જેમ માણસ પોતાનો શ્વાસ* રોકી શકતો નથી, તેમ તે મરણના દિવસને પણ રોકી શકતો નથી.+ જેમ યુદ્ધમાં ગયેલો સૈનિક ફરજમાંથી છટકી શકતો નથી, તેમ માણસ દુષ્ટ કામો કરીને છટકી શકતો નથી.*