-
યૂના ૨:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો.
મારા માટે પૃથ્વીના દરવાજા હંમેશ માટે બંધ થઈ ગયા.
પણ હે મારા ભગવાન યહોવા, તમે મને આ ખાડામાંથી જીવતો બહાર કાઢ્યો.+
-