ગીતશાસ્ત્ર ૭૯:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ અમારા પૂર્વજોની ભૂલો માટે અમને શિક્ષા ન કરશો.+ દયા બતાવવામાં મોડું ન કરશો,+કેમ કે અમે દુઃખમાં ડૂબી ગયા છીએ. ૯ હે અમારા તારણહાર ઈશ્વર,+તમારા ગૌરવવાન નામને લીધે અમને મદદ કરો. તમારા નામને લીધે અમને બચાવો અને અમારાં પાપ માફ કરો.+ યર્મિયા ૩૧:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ યહોવા કહે છે, “કોઈ પોતાના પડોશીને કે પોતાના ભાઈને હવેથી આવું શીખવશે નહિ, ‘યહોવાને ઓળખો!’+ કેમ કે નાનાથી લઈને મોટા સુધી બધા મને ઓળખશે.+ હું તેઓના ગુના માફ કરીશ. હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.”+ યર્મિયા ૩૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હું તેઓનાં પાપનો દોષ દૂર કરીને તેઓને શુદ્ધ કરીશ.+ મારી વિરુદ્ધ તેઓએ જે પાપ અને અપરાધ કર્યાં છે એના દોષને હું માફ કરીશ.+
૮ અમારા પૂર્વજોની ભૂલો માટે અમને શિક્ષા ન કરશો.+ દયા બતાવવામાં મોડું ન કરશો,+કેમ કે અમે દુઃખમાં ડૂબી ગયા છીએ. ૯ હે અમારા તારણહાર ઈશ્વર,+તમારા ગૌરવવાન નામને લીધે અમને મદદ કરો. તમારા નામને લીધે અમને બચાવો અને અમારાં પાપ માફ કરો.+
૩૪ યહોવા કહે છે, “કોઈ પોતાના પડોશીને કે પોતાના ભાઈને હવેથી આવું શીખવશે નહિ, ‘યહોવાને ઓળખો!’+ કેમ કે નાનાથી લઈને મોટા સુધી બધા મને ઓળખશે.+ હું તેઓના ગુના માફ કરીશ. હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.”+
૮ હું તેઓનાં પાપનો દોષ દૂર કરીને તેઓને શુદ્ધ કરીશ.+ મારી વિરુદ્ધ તેઓએ જે પાપ અને અપરાધ કર્યાં છે એના દોષને હું માફ કરીશ.+