-
દાનિયેલ ૯:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ બધા ઇઝરાયેલીઓએ તમારા નિયમો તોડ્યા છે અને તમારી વાત માનવાને બદલે પોતાનું મોં ફેરવી લીધું છે. એટલે તમે અમારા પર શ્રાપ રેડી દીધો, જે વિશે શપથ ખાઈને કહેવામાં આવ્યું હતું અને સાચા ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં* લખવામાં આવ્યું હતું.+ તમે એ શ્રાપ રેડ્યો, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૧૨ અમારા પર અને અમારા અધિકારીઓ* પર આફત લાવીને તમે પોતાના શબ્દો પૂરા કર્યા છે.+ યરૂશાલેમ પર જે આફત આવી હતી, એવી આફત આખી પૃથ્વી પર આજ સુધી આવી નથી.+
-