વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૩૫:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ એમાં એક રાજમાર્ગ હશે.+

      હા, એને પવિત્ર માર્ગ કહેવામાં આવશે.

      કોઈ પણ અશુદ્ધ માણસ એના પર મુસાફરી કરશે નહિ.+

      એ માર્ગે ચાલનારા માટે જ એ છે.

      કોઈ પણ મૂર્ખ એના પર ફરકશે નહિ.

  • યશાયા ૫૭:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ એવું કહેવામાં આવશે કે ‘સડક બાંધો, સડક બાંધો! રસ્તો તૈયાર કરો!+

      મારા લોકોના માર્ગમાં આવતી બધી નડતરો ખસેડી નાખો.’”

  • માલાખી ૩:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “જુઓ! હું મારો સંદેશવાહક મોકલું છું. તે મારી આગળ રસ્તો તૈયાર કરશે.+ અને સાચા પ્રભુ જેમને તમે શોધી રહ્યા છો, તે અચાનક પોતાના મંદિરમાં આવશે.+ કરારનો સંદેશવાહક પણ આવશે, જેની તમે ખુશી ખુશી રાહ જુઓ છો. જુઓ! તે ચોક્કસ આવશે,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો