યશાયા ૪૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ હું આંધળાઓને એવા રસ્તે ચલાવીશ, જે તેઓ જાણતા નથી.+ હું તેઓને એવા રસ્તે ચલાવીશ, જે તેઓને ખબર નથી.+ હું તેઓ આગળના અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ+અને ખાડા-ટેકરાને સપાટ જમીન બનાવી દઈશ.+ હું તેઓ માટે આવું કરીશ અને તેઓને ત્યજી દઈશ નહિ.”
૧૬ હું આંધળાઓને એવા રસ્તે ચલાવીશ, જે તેઓ જાણતા નથી.+ હું તેઓને એવા રસ્તે ચલાવીશ, જે તેઓને ખબર નથી.+ હું તેઓ આગળના અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ+અને ખાડા-ટેકરાને સપાટ જમીન બનાવી દઈશ.+ હું તેઓ માટે આવું કરીશ અને તેઓને ત્યજી દઈશ નહિ.”