વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૪૯:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ તેમણે કહ્યું: “યાકૂબનાં કુળોને ઊભાં કરવાં

      અને ઇઝરાયેલના બચી ગયેલાઓને પાછા લાવવા માટે

      તું મારો સેવક છે, એટલું જ પૂરતું નથી.

      મેં તો તને બીજી પ્રજાઓ માટે પ્રકાશ ઠરાવ્યો છે,+

      જેથી ઉદ્ધારનો મારો સંદેશો પૃથ્વીના છેડા સુધી પહોંચે.”+

  • યશાયા ૫૨:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ યહોવાએ બધી પ્રજાઓને પોતાની શક્તિ બતાવી આપી છે.+

      આપણા ઈશ્વરે કરેલાં ઉદ્ધારનાં* કામો ધરતીના છેડાઓ સુધી દેખાઈ આવશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો