યાકૂબ ૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ સૂર્ય ચઢે ત્યારે એના સખત તાપમાં છોડ કરમાઈ જાય છે, એનું ફૂલ ખરી પડે છે અને એની સુંદરતાનો નાશ થાય છે. એવી જ રીતે, ધનવાન માણસ સંપત્તિ ભેગી કરવામાં ડૂબેલો હશે ત્યારે તેનો નાશ થશે.+
૧૧ સૂર્ય ચઢે ત્યારે એના સખત તાપમાં છોડ કરમાઈ જાય છે, એનું ફૂલ ખરી પડે છે અને એની સુંદરતાનો નાશ થાય છે. એવી જ રીતે, ધનવાન માણસ સંપત્તિ ભેગી કરવામાં ડૂબેલો હશે ત્યારે તેનો નાશ થશે.+