યશાયા ૧૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ જુઓ! ઈશ્વર અમને છોડાવનાર છે.+ અમે તેમના પર પૂરો ભરોસો રાખીશું અને કશાથી ડરીશું નહિ,+યહોવા ઈશ્વર, હા, યાહ* અમારી શક્તિ અને અમારું બળ છે,તે અમારો ઉદ્ધાર કરનાર બન્યા છે.”+ યશાયા ૨૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એ દિવસે તેઓ કહેશે: “જુઓ! આ આપણા ઈશ્વર છે!+ આપણે તેમના પર આશા રાખી છે+અને તે આપણને બચાવશે.+ આ યહોવા છે! આપણે તેમના પર આશા રાખી છે. તે આપણને બચાવશે માટે ચાલો આનંદ કરીએ અને ખુશી મનાવીએ.”+
૨ જુઓ! ઈશ્વર અમને છોડાવનાર છે.+ અમે તેમના પર પૂરો ભરોસો રાખીશું અને કશાથી ડરીશું નહિ,+યહોવા ઈશ્વર, હા, યાહ* અમારી શક્તિ અને અમારું બળ છે,તે અમારો ઉદ્ધાર કરનાર બન્યા છે.”+
૯ એ દિવસે તેઓ કહેશે: “જુઓ! આ આપણા ઈશ્વર છે!+ આપણે તેમના પર આશા રાખી છે+અને તે આપણને બચાવશે.+ આ યહોવા છે! આપણે તેમના પર આશા રાખી છે. તે આપણને બચાવશે માટે ચાલો આનંદ કરીએ અને ખુશી મનાવીએ.”+