-
ઉત્પત્તિ ૩૩:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ પણ યાકૂબે કહ્યું: “મારા માલિક, તમે જાણો છો કે મારાં બાળકો હજી નાનાં છે.+ મારાં ઘેટાં અને ઢોરઢાંકનાં બચ્ચાં ધાવણાં છે. જો તેઓને એક દિવસ પણ ઝડપથી ચલાવીએ, તો આખું ટોળું મરી જશે.
-