અયૂબ ૩૮:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા, ત્યારે તું ક્યાં હતો?+ જો તું જાણતો હોય, તો મને જવાબ આપ. ૫ તને ખ્યાલ હોય તો કહે, કોણે એનાં માપ ઠરાવી આપ્યાં? કોણે દોરીથી એનું માપ લીધું?
૪ જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા, ત્યારે તું ક્યાં હતો?+ જો તું જાણતો હોય, તો મને જવાબ આપ. ૫ તને ખ્યાલ હોય તો કહે, કોણે એનાં માપ ઠરાવી આપ્યાં? કોણે દોરીથી એનું માપ લીધું?